બંધ
    • જીલ્લા અદાલત અરવલ્લી
    • શામળાજી મંદીર અરવલ્લી

    જિલ્લા ન્યાયાલયો વિશે

    અરવલ્લી જિલ્લો ૨૬ જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ જાહેર થયો અને ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ રચાયો. મોડાસા એ નવા અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે, અરવલ્લી જીલ્લો સાબરકાંઠાના આદિવાસી-શાસિત વિસ્તારોમાંથી બનાવવામાં આવ્યો.

    જિલ્લા અદાલત, મોડાસાની શરૂઆત જુલાઈ, ૨૦૧૬ ના રોજ થઇ હતી, શરૂઆતના દીવસોમાં જિલ્લા અદાલત મોડાસા સબલપુર ખાતે જુની કોર્ટ બિલ્ડીંગમાં કાર્યરત હતી. માર્ચ, ૨૦૧૯ માં જીલ્લા અદાલત અરવલ્લી-મોડાસા શામળાજી હાઇવે પર જીલ્લા કલેકટર કચેરી સામેના નવા કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતરિત થઈ.

    વધુ વાંચો
    sunitaagarwalcjw
    ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયમુર્તી માનનીય ન્યાયમુર્તી શ્રીમતી સુનિતા અગ્રવાલ
    MR.SJTHAKER
    વહીવટી ન્યાયમુર્તી માનનીય ન્યાયમુર્તીશ્રી સંજીવ જે. ઠાકર
    PDJ_ANA
    મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયધીશશ્રી શ્રીમતી એ. એન. અંજારિયા
    સંપુર્ણ જૂઓ

    કોઈ પોસ્ટ મળી નથી

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો