અનકલેઇમડ સિવિલ ડિપોઝિટ નું વી.વકિલશ્રીઓ વાર લીસ્ટ કે જે આગામી તા. 15.03.2025 ના રોજ શ્રી સરકાર ખાતે ખાલસા કરવામાં આવશે.
લીસ્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરવું. -> Advocate wise Civil FD pending List
ઉપરોક્ત ડિપોઝિટ ક્લેમ કરવા માટે વી.વકિલશ્રીઓએ જિલ્લા અદાલતની નાઝિર શાખાનો સંપર્ક કરવો.